અમેરિકા : કેલિફોર્નિયાના જંગલોના 7600 એકરમાં આગ, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, 3 લાખ ઘરોમાં વીજળી ગુલ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 12, 2019

અમેરિકા : કેલિફોર્નિયાના જંગલોના 7600 એકરમાં આગ, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, 3 લાખ ઘરોમાં વીજળી ગુલ

લોસ એન્જેલસ | કેલિફોર્નિયાના જંગલોમાં બે દિવસથી લાગેલી આગ શનિવારે વધુ વકરી હતી. તેના લીધે લગભગ એક લાખ લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવું પડ્યું હતું. અધિકારીઓ અનુસાર આગ ઓલવવામાં ઘણાં દિવસો લાગી શકે છે. આગ સેન ફર્નાન્ડો વેલીમાં 7600 એકરમાં ફેલાઈ ચૂકી છે. એક વ્યક્તિ મૃત્યુ પામી હતી. કેલિફોર્નિયા રાજ્યના લગભગ 3.12 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આગ ઓલવવા 1000 ફાયરફાઇટરો પ્રયાસ કરી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - america 7600 acres of california wildfires one million people relocated to safety electricity gills in 3 million homes 063014


from Divya Bhaskar https://ift.tt/32bsMmh
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here