ભારતે 22 મહિનામાં સૌથી વધુ 33મી વખત હરીફ ટીમને ઓલઆઉટ કરી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 12, 2019

ભારતે 22 મહિનામાં સૌથી વધુ 33મી વખત હરીફ ટીમને ઓલઆઉટ કરી

મેચ દરમિયાન એક ફેન મેદાન પર પહોંચી ગયો અને રોહિત શર્માના પગે લાગવાનો પ્રયાસ કર્યો. આ સમયે રોહિત પોતાને બચાવવાના પ્રયાસમાં પડ્યો હતો.

ફેનથી બચવાના પ્રયાસમાં રોહિત પડ્યો

ભારત ફોલોઓન ના આપી ફરી બેટિંગ કરી શકે છે

ભારત દ.આફ્રિકાને ફોલોઓન નહીં આપે. ભારતીય બોલર્સે 100થી વધુ ઓવર બોલિંગ કરી છે. ટીમ લીડને 500 રન સુધી લઈ જવા માગશે.

અશ્વિને 4 વિકેટ ઝડપી. તેણે દ.આફ્રિકા વિરુદ્ધ આઠમી વખત આ કારનામું કર્યું. અશ્વિને દ.આફ્રિકા વિરુદ્ધ 50 ટેસ્ટ વિકેટ પણ પૂર્ણ કરી.

ટીમ મેચ ઓલઆઉટ

ભારત 19 33

ઈંગ્લેન્ડ 22 31

ઓસ્ટ્રેલિયા 18 26

દ.આફ્રિકા 16 25

શ્રીલંકા 18 24

વેસ્ટ ઈન્ડિઝ 14 20

ન્યૂઝીલેન્ડ 11 17

પાકિસ્તાન 11 17

સ્કોર બોર્ડ ભારત vs દક્ષિણ આફ્રિકા

ભારત પ્રથમ ઈનિંગ્સ: 4/601 ડિક્લેર

દક્ષિણ આફ્રિકા (3/36થી આગળ) રન બોલ 4 6

બ્રુએન કો.સાહા બો.ઉમેશ 30 58 5 0

નોર્ત્જે કો.કોહલી બો.શમી 3 28 0 0

પ્લેસિસ કો.રહાણે બો.અશ્વિન 64 117 9 1

ડી કોક બો. અશ્વિન 31 48 7 0

મુથુસામી એલબી બો.જાડેજા 7 20 0 0

ફિલાન્ડર અણનમ 44 192 6 0

મહારાજ કો.રોહિત બો.અશ્વિન 72 132 12 0

રબાડા એલબી બો.અશ્વિન 2 9 0 0

એક્સ્ટ્રા: 8, કુલ: 275/10 (105.4 ઓવર), વિકેટ: 4-41, 5-53, 6-128, 7-139, 8-162, 9-271, 10-275, બોલિંગ: ઈશાંત: 10-1-36-0, ઉમેશ: 13-2-37-3, જાડેજા: 36-15-81-1, શમી: 17-33-44-2, અશ્વિન: 28.4-9-69-4, રોહિત: 1-1-0-0.

8 થી 11 નંબરના ખેલાડીઓ ભારત માટે સૌથી મોટી સમસ્યા

2018થી અત્યાર સુધીનો રેકોર્ડ જોઈએ તો 8 થી 11 નંબરના બેટ્સમેનની વિકેટ માટે ભારતે 35 બોલ નાંખવા પડે છે.

મહારાજ અને ફિલાન્ડરે નવમી વિકેટ માટે 259 બોલ રમ્યા. ભારતમાં ત્રીજીવાર 9માં નંબરની જોડીએ 250+ બોલ રમ્યા. સૌથી વધુ 268 બોલ સ્ટીવ વૉ-ગિલેસ્પીની જોડીએ રમ્યા હતા.

ટીમ વિકેટ બોલ/વિકેટ

ભારત 106 35

ઈંગ્લેન્ડ 102 32

શ્રીલંકા 79 30

વેસ્ટ ઇન્ડિઝ 64 30

ઓસ્ટ્રેલિયા 89 28

પાકિસ્તાન 56 26

દ.આફ્રિકા 83 26

બાંગ્લાદેશ 50 24

ભારત પ્રથમ ઈનિંગ્સ: 4/601 ડિક્લેર

દક્ષિણ આફ્રિકા (3/36થી આગળ) રન બોલ 4 6

બ્રુએન કો.સાહા બો.ઉમેશ 30 58 5 0

નોર્ત્જે કો.કોહલી બો.શમી 3 28 0 0

પ્લેસિસ કો.રહાણે બો.અશ્વિન 64 117 9 1

ડી કોક બો. અશ્વિન 31 48 7 0

મુથુસામી એલબી બો.જાડેજા 7 20 0 0

ફિલાન્ડર અણનમ 44 192 6 0

મહારાજ કો.રોહિત બો.અશ્વિન 72 132 12 0

રબાડા એલબી બો.અશ્વિન 2 9 0 0

એક્સ્ટ્રા: 8, કુલ: 275/10 (105.4 ઓવર), વિકેટ: 4-41, 5-53, 6-128, 7-139, 8-162, 9-271, 10-275, બોલિંગ: ઈશાંત: 10-1-36-0, ઉમેશ: 13-2-37-3, જાડેજા: 36-15-81-1, શમી: 17-33-44-2, અશ્વિન: 28.4-9-69-4, રોહિત: 1-1-0-0.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - india all out rival team for the 33rd time in 22 months 063018


from Divya Bhaskar https://ift.tt/2MAjgmb
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here