7 સભ્યથી શરૂઆત, આજે 3 હજાર સભ્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 27, 2019

7 સભ્યથી શરૂઆત, આજે 3 હજાર સભ્યો

7 સભ્યથી શરૂઆત, આજે 3 હજાર સભ્યો

આજથી 22 વરસ પહેલા સેવાકીય કામગીરીની શરૂઆત કરી હતી. મિત્ર વર્તુળ અને પરિવારના 7 સભ્યો બેઠા હતા જેમાં નિર્ણય લેવાયો અને શ્રી ગણેશ થયા હતા. ધીમે ધીમે તેમાં લોકો જોડાતા ગયા અને વ્યાપ વધતો ગયો. મુકેશ મેરજા, ચેરમેન

દરેક સભ્યના 25 દિવસથી કલેકશન કરાતું

દીપાવલી પર્વના 25 દિવસ પહેલાં જ બધી તૈયારી કરી લેવામાં આવતી હોય છે. દરેક સભ્યો ઉત્સાહભેર જોડાય છે.કપડાં કલેક્શન અને વસ્તુ એકત્રીકરણ માટે અનુકૂળતા રહે તે માટે દરેક સભ્યોના ઘરે કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યા હોય છે. લોકો પણ ઉત્સાહભેર પોતાની પાસે રહેલી વસ્તુ આપવા આવે છે. ગીતાબેન પટેલ, પ્રમુખ માનવ કલ્યાણ મંડળ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36cbZlx
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here