માઉન્ટ મજામા સરોવરની ઊંડાઈ છે 594 મીટર, નક્કી કરતાં 100 વર્ષ લાગ્યાં - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 22, 2019

માઉન્ટ મજામા સરોવરની ઊંડાઈ છે 594 મીટર, નક્કી કરતાં 100 વર્ષ લાગ્યાં

આ ફોટો USના ઓરેગોનમાં આવેલા માઉન્ટ મજામા સરોવરનો છે. 594 મીટર ઊંડું આ સરોવર 7700 વર્ષ પહેલાં જ્વાળામુખી વિસ્ફોટમાં બન્યું હતું. સરોવરની ખરી ઊંડાઇ નક્કી કરવા માટે 100 વર્ષથી વધુ સમય લાગ્યો. 1886માં USના भભૂસ્તરશાસ્ત્રી ક્લેરેન્સ ડટ્ટને લેડ તેમજ પિઆનોના તારથી નાપીને તેનીં ઉંડાઇ 608 મીટર બતાવી હતી.ત્યારબાદ ઘણા વર્ષો સુધી આ સરોવરની ઊંડાઇ માપવા માટે કામ થયું. વર્ષ 2000માં પાંચ દિવસ ચાલેલા સરવેે બાદ તેની મહત્તમ ઊંડાઇ 594 મીટર જણાવવામાં આવી છે. hamgardi.com



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/31FeclK
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here