ગાંધી જયંતીએે બજારો બંધ, ક્રૂડ $ 59 નીચે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 2, 2019

ગાંધી જયંતીએે બજારો બંધ, ક્રૂડ $ 59 નીચે

અમદાવાદ| વૈશ્વિક સ્તરે ક્રૂડઓઇલના ઉત્પાદનમાં કાપ સામે માગ નબળી રહેવાના કારણે ભાવ સપાટી સતત ઘટી રહી છે. બીજી તરફ સાઉદીમાં ઉત્પાદન ધીમી ગતીએ રાબેતા મુજબ થવા સાથે અમેરિકા આગામી સમયમાં ક્રૂડનો સ્ટોક છૂટો કરશે તેવા અહેવાલે ભાવ સતત ઘટી રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 59 ડોલર અંદર 58.85 ડોલર ક્વોટ થઇ રહ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોર ઉપરાંત વૈશ્વિક સ્લોડાઉનના કારણે ચીનની માગમાં જંગી ઘટાડો થયો છે. ઇઆઇએના અહેવાલ અનુસાર અમેરિકામાં જુલાઈમાં ક્રૂડનું ઉત્પાદન ઝડપથી ઘટ્યું હતું, 276,000 બેરલ પ્રતિ દિવસ ઘટાડો થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2o35f82
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here