જિનપિંગે કહ્યું - બે વર્ષમાં નેપાળને રૂપિયા 560 કરોડની મદદ કરીશું - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 13, 2019

જિનપિંગે કહ્યું - બે વર્ષમાં નેપાળને રૂપિયા 560 કરોડની મદદ કરીશું

બંને દેશોએ સંબંધો મજબૂત કરવા અંગે સંમતિ વ્યક્ત કરી

એજન્સી | કાઠમંડુ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નેપાળને આગામી બે વર્ષમાં 560 કરોડ રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી હતી. નેપાળના બે દિવસના પ્રવાસે બીજા દિવસે રવિવારે નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથેની મુલાકાત દરમિયાન જિનપિંગે બંને દેશો વચ્ચે માર્ગ અને રેલવેમાર્ગને જોડવા પર ભાર મૂક્યો. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને વિકાસ તથા પરસ્પર ભાગીદારીમાં સહયોગ કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી. જિનપિંગે કહ્યું કે આપણે એકબીજાને સહયોગ કરવો જોઈએ અને ટ્રાન્સ હિમાલય કનેક્ટિવિટી નેટવર્કનું કામ શરૂ કરવું જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2VEqklA
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here