મહારાષ્ટ્રના જેજુરી ખાતે ખંડોબા મંદિરમાં શ્રદ્ધાળુએ દાંત વડે 42 કિલોની તલવાર ઉઠાવી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 11, 2019

મહારાષ્ટ્રના જેજુરી ખાતે ખંડોબા મંદિરમાં શ્રદ્ધાળુએ દાંત વડે 42 કિલોની તલવાર ઉઠાવી

પૂણે: આ તસવીર મહારાષ્ટ્રના પૂણેથી 51 કિમી દૂર જેજુરી ખાતે ખંડોબા મંદિરની છે. અહીં દર વર્ષે દશેરા પર હળદર ઉત્સવની ઉજવણી થાય છે. અહીં 42 કિલોની તલવાર ઉઠાવવાની પ્રતિસ્પર્ધા પણ થાય છે.ખંડોબા મંદિરમાં એક શ્રદ્ધાળુને એક વ્યક્તિએ પીઠ પર બેસાડીને 42 કિલો વજનની તલવાર ઉઠાવી હતી.ખંડોબાને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Believer lifts a 42-kilogram sword by teeth at Khandoba Temple in Jejuri, Maharashtra


from Divya Bhaskar https://ift.tt/33p5Obm
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here