બ્રિટન : 39 મૃતદેહો મળ્યા બાદ વિયેતનામના લોકોએ પણ પરિજનો ગુમ હોવાનો દાવો કર્યો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 27, 2019

બ્રિટન : 39 મૃતદેહો મળ્યા બાદ વિયેતનામના લોકોએ પણ પરિજનો ગુમ હોવાનો દાવો કર્યો

લંડન | અમુક દિવસ પહેલા જ બ્રિટિશ કાઉન્ટી એસેક્સમાંથી એક રેફ્રીઝરેટર ટ્રક પકડાઈ હતી જેમાં 39 મૃતદેહો કબજે કરી લેવાયા હતા. અહેવાલો અનુસાર આ 39 મૃતદેહો ચીનના નાગરિકોના હોવાનો દાવો કરાયો હતો. જોકે હવે વિયેતનામના કેટલાક પરિવારોએ પણ દાવો કર્યો છે કે તેમના પણ કેટલાક પરિજનો છેલ્લા કેટલાક સમયથી ગુમ છે. વિયેતનામના વિદેશ મંત્રાલયે લંડનમાં તેની એમ્બેસીને નિર્દેશ આપ્યો છે કે તેઓ પીડિતોની ઓળખ કરવામાં બ્રિટિશ પોલીસને મદદ કરે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - britain after the 39 bodies were found the vietnamese people also claimed the family was missing 062056


from Divya Bhaskar https://ift.tt/2WgSpQv
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here