યુનિવર્સિટી ઓફ મિનેસોટાના સેવાનિવૃત્ત પ્રોફેસર ફેઝનરે માઇક પાલાકેસની સાથે મળીને ‘નોબડી ડાઇડ એટ સેંડી હુક’ ટાઇટલથી પુસ્તક લખીને દાવો કર્યો હતો કે આ સ્કૂલમાં ક્યારેય શૂટઆઉટની ઘટના ઘટી નથી. આ બધુ તત્કાલીન ઓબામા સરકાર દ્વારા તૈયાર કરાયેલું નાટક હતું, જેથી બંદુકો પર પ્રતિબંધના કડક કાયદાને લાગૂ કરી શકાય. એક જજે પાછલા દિવસોમાં આપાયેલા ચૂકાદામાં કહ્યું હતું કે લેખકનો આ દાવો કે લેનૉર્ડે પોતાના પુત્રના મૃત્યુ પ્રામણપત્રની બોગસ કોપી બનાવડાવી હતી, પૂરા પ્રકારે એક પિતાનો તિરસ્કાર છે. જોકે , ફેઝનરે વળતરની રકમને બોગસ કરાર આપતા તેની વિરુદ્ધ અપીલની વાત કરી છે. પાલાસેક પાછલા મહિને જ લેનૉર્ડની સાથે સમાધાન કરી ચુક્યા છે., જો કે એ કેટલી રકમ પર થયો તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. લેનૉર્ડે કહ્યું કે આ પુસ્તકના લીધે લોકોને લાગવા લાગ્યું હતું કે હું મારા પુત્રની મોત અંગે ખોટું બોલી રહ્યો છું. હું આ વાતને ખોટી સાબિત કરવા માંગતો હતો.
ટોપ ઓન વેબ
94,635
ટ્રેંડિંગ પોઇન્ટ્સ અને 88 ટકા અપવોટ્સની સાથે આ પોસ્ટ ટોચ પર છે. તેને 6396 કમેન્ટસ પણ મળી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35MzcKD
via IFTTT
No comments:
Post a Comment