ઈરાક : સરકાર વિરોધી હિંસક દેખાવોમાં બે દિવસમાં 31નાં મોત, 1500 ઘવાયા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 4, 2019

ઈરાક : સરકાર વિરોધી હિંસક દેખાવોમાં બે દિવસમાં 31નાં મોત, 1500 ઘવાયા

બગદાદ | ઈરાકમાં સરકાર વિરોધી હિંસક દેખાવોમાં 2 દિવસમાં 31 લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે 1500થી વધુ ઘવાયા હતા. અધિકારીઓ અનુસાર ઘાયલોમાં 400 સુરક્ષાકર્મી હતા. બેરોજગારી, સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચાર અને પાયાની સેવાઓની કમીને લઇને ઇરાકના તમામ પ્રાંતોમાં દેખાવ થયા હતા. દેખાવકારોએ સરકારી ભવનો અને મુખ્ય રાજકીય દળોના કાર્યાલયો પર હુમલો કર્યો. ઈમારતોને પણ આગ ચાંપી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - iraq 31 dead in two days 1500 injured in violent anti government protests 063201


from Divya Bhaskar https://ift.tt/31PkeB9
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here