કેશાેદની કાેર્ટે અકસ્માતનાં કેસમાં 2 વર્ષની સજા ફટકારી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 23, 2019

કેશાેદની કાેર્ટે અકસ્માતનાં કેસમાં 2 વર્ષની સજા ફટકારી

માંગરાેળ તાલુકાના ચાંખવા ગામના વાહન ડ્રાઇવર હબીબખાન અલીખાન બેલીમ તુરકેે વાહનને રિવર્સ ચલાવી કેશાેદ નજીક સાેંદરડા જીઆઇડીસીના તુલસી ઇન્ડ્સ્ટ્રીઝની દિવાલ સાથે અથડાવી દિવાલ પાડી નાખી હતી જેમાં ફરીયાદી બાવાભાઇ સાંગાભાઇ રાઠવા કાેળીના પત્નિ અનેે બહેનને ગંભીર ઇજા પહાેંચી હતી જેમાં પ્રેમીબેનનું માેત નિપજયું હતું આ કેસ કેશાેદની એડીશનલ ચીફ જ્યુડીશનલ મેજીસ્ટ્રેટ કપીલ આર. ગાેહેલની કાેર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એમ એલ સૈયદની દલીલ, સાહેદ અને ફરીયાદીની જૂબાની ગ્રાહ્ય રાખી કાેર્ટે વાહન ચાલક ડ્રાઇવરને ગફલત ભર્યું રિવર્સ વાહન ચલાવી એક મહિલાનું માેત નિપજાવતાં ભારતીય સંહિતા એકટ 304 (અ) મુજબ 2 વર્ષની જેલની સજા અને કલમ 177 મુજબ 500 નાે દંડ વસુલવા હૂકમ કર્યાે હતાે આ ચૂકાદાેે બેદરકારી દાખવી વાહન ચલાવનારાઓ માટે દાખલા રૂપ બનશે તેવું વકીલાેએ જણાવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/31L8MFP
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here