ફ્રાન્સ: પેરિસમાં 25 હજારથી વધુ લોકોએ પર્યાવરણ બચાવવા રેલી કાઢી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 8, 2019

ફ્રાન્સ: પેરિસમાં 25 હજારથી વધુ લોકોએ પર્યાવરણ બચાવવા રેલી કાઢી

પેરિસ| ફ્રાન્સની રાજધાની પેરિસમાં 25 હજારથી વધુ એક્ટિવિસ્ટ્સે પર્યાવરણ સંરક્ષણની માગ સાથે રેલી કાઢી. તેઓ ‘ઇક્સ્ટિંગશન રિબેલિયન્સ’ સંગઠનના નેજા હેઠળ એકત્રિત થયા હતા. તેમણે સિડની અને લંડનમાં રસ્તા જામ કરી દીધા. આ સંગઠનની અપીલ પર ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં પણ લોકોએ સતત બીજા દિવસે કૂચ કરી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - france over 25000 people rally in paris to save the environment 063035


from Divya Bhaskar https://ift.tt/321xkM2
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here