અવિશ્વાસની દરખાસ્ત માટે સાદી બહુમતીના સભ્યોની સહી જોય અને તેને પસાર કરવા માટે ખાસ બહુમતી એટલે કે બે તૃતીયાંશના મત જોઇએ. ભાજપે બે તૃતીયાંશની સહી લઈ પોતાનો પક્ષ મજબૂત પૂરવાર કર્યો. પંચાયત અધિનિયમમાં ઉલ્લેખ છે કે, પ્રમુખે 15 દિવસમાં સામાન્ય સભા બોલાવી લેવી. આ બાબતનું ખોટું અર્થઘટન કરી 15 દિવસમાં બેઠક યોજી લેવી તેવો કરી દેવાયો હતો. જેથી ડીડીઓએ એજન્ડા સમય હોવા છતાં ન કાઢ્યો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35ZRCI7
via IFTTT
No comments:
Post a Comment