રાજકોટ |દિલીપસિંહ ચંદ્રસિંહ પરમારનું અવસાન થયું છે. બેસણું તા. 24ના - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 22, 2019

રાજકોટ |દિલીપસિંહ ચંદ્રસિંહ પરમારનું અવસાન થયું છે. બેસણું તા. 24ના

રાજકોટ |દિલીપસિંહ ચંદ્રસિંહ પરમારનું અવસાન થયું છે. બેસણું તા. 24ના સાંજે 4 થી 6 સિદ્ધનાથ મહાદેવ મંદિર, પંચાયતનગર શેરી નં-3 એ, 6 શ્રીરામ પાર્ક રાજકોટમાં રાખ્યું છે.

સ્વ.રવજીભાઇ ભુરાભાઇ લખતરિયાના નાનાપુત્ર વિરજીભાઇ લખતરિયા તે સ્વ.ચતુરદાસ પ્રભુદાસ લાંઘણોજાના મોટાજમાઇ, સ્વ.ઠાકરશીભાઇ, મોહનભાઇના નાના ભાઇ, નીતિનભાઇ, કેતનભાઇના પિતાનું તા. 21ના અવસાન થયું છે. બેસણું તા. 24ના સાંજે 4 થી 6, કોમન હોલ, સવન સ્ટેટ્સ, નવો 150 ફૂટ રિંગ રોડ, મોટામવા રાજકોટમાં રાખ્યું છે.

લીલાબેન મોહનભાઇ ટીલવા (ઉ.વ.85)તે શિરીષભાઇ, શૈલેષભાઇ, બિપિનભાઇના માતા તા. 22મીએ અવસાન પામ્યા છે. બેસણું તા. 24ના સવારે 8 થી 9.30, તેમના નિવાસસ્થાન નંદગાવ એપાર્ટમેન્ટ, પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ રાજકોટમાં રાખ્યું છે.

સોરઠિયા આહીર જશુમતીબેન બંધિયા (ઉ.વ.63)તે વિજયભાઇ ડોસાભાઇ બંધિયા (વકીલ લાલપુર ગોવાણાવાળા)ના પત્ની અને વિશાલભાઇ, તૃપ્તીબેન સૌરભભાઇ આયર (ડેર)ના માતા, પ્રિતના દાદીનું તા. 22ના અવસાન થયું છે. બેસણું તા. 24ના સાંજે 4 થી 6, રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, મામાસાહેબની મંદિર સામે, રૈયારોડ રાખ્યું છે.

મૂળ જામકંડોરણા હાલ રાજકોટ કિશોરચંદ્ર વ્રજલાલ વઢવાણિયાના પુત્રી સોનલબેન સંજયભાઇ કડેચા (ઉ.વ.42)તે વિશાલભાઇ, હેમાબેન, હર્ષાબેનના મોટાબહેનનું તા. 21ના અવસાન થયું છે. બેસણું તા. 24ના સાંજે 5 થી 6 પુરીબેન હોલ, જિલ્લા ગાર્ડન રાજકોટમાં રાખ્યું છે.

સોની અજીતભાઇ વિનોદરાય પારેખ (ટંકારાવાળા ઉ.વ.46)નું તા. 21ના અવસાન થયું છે. તે વિનોદરાય કલ્યાણજી પારેખના પુત્ર, વિરેનભાઇ, વિજયભાઇ, બિપિનભાઇના ભાઇ, વાડીલાલ હરિલાલ રાણપરા(ખાખરેચીવાળા)ના જમાઇનું બન્નેપક્ષનું બેસણું તા. 24ના સવારે 10 થી 12, સોની સમાજની ખીજડાવાડી યુનિટ નં-2, દીવાનપરા ખાતે રાખ્યું છે.

સુશિલાબેન ખુરાના (ઉ.વ.85)તે સ્વ.સુદર્શનલાલ ખુરાના (વેસ્ટર્ન રેલવે)ના પત્ની અને રવિન્દ્રભાઇ, સ્વ.મનોજભાઇના માતા અને અંજનાબેન ખુરાનાના સાસુ અને ડો.અમીત, શ્રેષ્ઠ ખુરાનાના દાદીમાનું તા. 21ના અવસાન થયું છે. બેસણું તા. 24ના સાંજે 4.30 થી 5.30 ગીતા મંદિર, જંક્શન પોલીસ ચોકી પાસે રાખ્યું છે.

ઔદિચ્ય ઘેલારામજી બ્રાહ્મણ ઇશ્વરિયા નિવાસી હાલ રાજકોટ સ્વ.જમનાદાસ ગંગારામ જાનીના પુત્ર લાભશંકર જાની (ઉ.વ.81)તે નિતાબેન જોષી, અલ્કાબેન દવે, આરતીબેન ત્રિવેદી, અનીતાબેન પંડ્યાના પિતા અને સ્વ.પ્રભાશંકરભાઇ, સ્વ.ભાનુભાઇ, નટવરલાલ, વિનોદરાય, સ્વ.અરવિંદભાઇ જાનીના ભાઇ, ઘનશ્યામભાઇ કિશોરભાઇ જાનીના કાકા, રામ, શ્યામ, હાર્દિકના દાદાનું તા. 22ના અવસાન થયું છે. બેસણું તા. 24ના સાંજે 4 થી 6, રામ મંદિર હોલ, રામનગર મેઇન રોડ, ગોંડલ રોડ રાજકોટમાં રાખ્યું છે.

ખારચિયા |મચ્છુ કઠિયા સઇ સુતાર કાંતિભાઇ છગનભાઇ ગોહેલ (ઉ.વ.75)તે સ્વ.ચીમનભાઇ, સ્વ.મનસુખભાઇના ભાઇ, દિનેશભાઇ, ગિરીશભાઇના પિતા તા. 22ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24ના સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાન ખારચિયામાં રાખ્યું છે.

લીલાખા(ગોંડલ) |સવજીભાઈ પરષોતમભાઈ ચૌહાણ ઉ.89 તે સ્વ.મોહનભાઈ તથા લાલજીભાઈ નાં મોટાભાઇ સ્વ.જેન્તીભાઇ તથા નરશીભાઇ નાં પિતાજી અશોકભાઈ, રાજેશભાઈ, ધીરજભાઈનાં મોટાબાપુ, ભાવેશ, પ્રતિક, સાહીલનાં દાદાજી, સ્વ.હકાભાઇ પરમાર, હરીભાઇ વાજા, જમનભાઇ બગથરીયા, ચંદુભાઇ બગથરીયા તથાં મમુભાઇ ભટ્ટી નાં સસરા નું તા.21 નાં અવસાન થયું છે. બેસણું તા.25 શુક્રવાર સાંજે 4 થી 6 તેમનાં નિવાસસ્થાને રાખ્યું છે.

ગોંડલ |દેવળા સૌરાષ્ટ્ર બાજં ખેડાવાળ બ્રાહ્મણ જીવતીબેન મનસુખલાલ મહેતા ઉ. વ. 78 તે ભદ્રેશભાઈ, કિશોરભાઈ, તથા યોગેશભાઈ ના માતૃશ્રી નું તા.22 ના અવસાન થયું છે. બેસણું તા.24ને ગુરુવાર મુ.દેવળા તા.ગોંડલ મુકામે તેમના નિવાસ્થાને સાંજે 4 થી 6 રાખ્યું છે.

મોરબી| ગૌસ્વામી સવિતાબેન બાબુગીરી (ઉ.વ.85) તે.સ્વ બાબુગીરી ગોપાલગીરીના પત્ની, સુરેશભાઈ, જશુબેન, ગીતાબેન,હંસાબેન, ચન્દ્રીકાબેન,જાગૃતિબેન,વિજયાબેનનાં માતા, દીપકગીરી,અલ્પેશગીરીનાં દાદીનું તાં.22ના અવસાન થયું છે. બેસણું તાં.24ના સાંજે 4થી6 દરમિયાન અંબીકા રોડ,હાડવૈધ દવાખાના પાસે રાખ્યુ છે.

જામનગર |હરજીભાઈ ડોસાભાઇ ગોંડલીયા (ઉ.વ.98) તે પીતામ્બરભાઈ, મગનભાઈ, નરસી ભાઇ, સુરેશભાઈ, અશોકભાઈના પિતાનું તા. 21ના અવસાન થયંુ છે. બેસણું તા. 24ના સાંજે 4 થી 5 વાગ્યે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કેવી રોડ ખાતે રાખ્યું છે.

સોનલબેન (ઉ.વ.43) તે ગૌ.વા. સોની ચંદુલાલ ભીમજીભાઇ કડેચાના પુત્ર શૈલેષભાઇના નાનાભાઇ સંજયભાઇના પત્ની તે નિરાલી, ફ્લોરિકાના માતા તે પરેશભાઇના ભાભી તે યશ, શ્રેયના કાકીનું તા. 21ના અવસાન થયું છે.

ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ હેમતલતાબેન (ઉ.વ.70) તે સ્વ. નવિનચંદ્ર રમણીકલાલ ભટ્ટના પત્નિ તે ઉદયભાઇ, સ્વ. તુષારભાઇ, લક્ષયભાઇના માતા, રાજેન્દ્રભાઇ, ભરતભાઇ, નરેશભાઇ, વીણાબેન, ઉમાબેન સુરેશચંદ્ર જોષીના ભાભી, િનશ્ચય, કાર્તિકના દાદીનું તા. 21ના અવસાન થયંુ છે. ઉઠમણું તા. 24ને ગુરુવારના સાંજે 5 થી 5.30 વાગ્યે માધવરાય મંદિર, ખંભાળિયા નાકા બહાર રાખ્યું છે.

દ્વારકા |કિરીટભાઈ પારેખ તે સ્વ. વૃજલાલ ઝવેરચંદ પારેખના પુત્ર તે ધીરૂભાઈ, સ્વ. રમણિકભાઈ, રજની ભાઈ, ચંદ્રિકાબેન, ચારૂલતાબેનના મોટાભાઈ તે રક્ષાબેન, બીનાબેન, તેજલબેનના પિતાનું તા. 22ના અવસાન થયું છે. બેસણું મોસાળ પક્ષ અને સાસરા પક્ષનું તા. 24ના બપોરે 4.30 થી 5 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે ગોકુલ ભુવન, શાક માર્કેટ, દ્વારકામાં રાખ્યું છે.

મોવિયા |મેવાડા સુતાર ગંગાબેન અમૃતલાલ તે ભીખુભાઈ, દિનેશ ભાઇ, હસુભાઇનાં માતા નું તા.21 નાં અવસાન થયું છે. બેસણું તા.24 ગુરુવાર સાંજે 4થી6 રાખ્યું છે.

બિલખા | ભલગામ નિવાસી સૈયદ રહિમમિયા કાસમમિયા(ઉ.વ.71) જાવિદમિયા, રફીકમિયાના પિતાનું તા.22ના અવસાન થયું છે. જીયારત તા.24ને સવારે 10 વાગે જુમા મસ્જીદ અને મહિલાઓ માટે તેમના નિવાસસ્થાન, ભલગામ રાખેલ છે.

બાંટવા |નકુમ મણીબેન (ઉ.વ.80)તે સામતભાઇના પત્ની, અરજણ, વિરમભાઇના ભાભી, દિનેશભાઇ, શૈલેન્દ્રસિંહના માતાનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.24ને સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી રાજપુત સમાજ વાડી, નાનડીયા રોડ, બાંટવા રાખ્યું છે.

પોરબંદર |લાખાણી દેવજીભાઇ કાનજીભાઇ (ઉ.વ.80)તે નિપુલભાઇ, રવિભાઇ, જયશ્રીબેન ગોકાણી, અસ્મીતાબેન સાકરીયા, મનીષાબેન પાંઉ, રીટાબેન રાજા, રૂબીબેન દતાણીના પિતાનું તા.22ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.24ને સાંજના 4:15 થી 4:45, લોહાણા મહાજન વાડીના પ્રાર્થનાસભા હોલ ખાતે ભાઇઓ-બહેનોનું સંયુકત રાખેલ છે.

બાબરા |બગથળીયા કસ્તુરબેન (ઉ.વ.105)તે ત્રિકમજીભાઇના પત્ની, સ્વ.ગોપાલજીભાઇ, નંદલાલભાઇના માતા, રાજેન્દ્રભાઇ, દિપકભાઇ, કમલેશભાઇ, સ્વ.વિજયભાઇ, દિનેશભાઇના દાદીનું તા.21ના અવસાન થયું છે. બેસણુ તા.24ને સાંજના 4 થી 6, તેમના નિવાસસ્થાન, જીવનપરા ખાતે રાખ્યું છે.

માળીયાહાટીના |નુકાણી શાંતા બેન (ઉ.વ.85)તે ખીમજીભાઇના પત્ની, મનુભાઇ, જયેશભાઇના માતાનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું તા.24ને સાંજના 4 થી 5, રામેશ્વર મંદિર, રેલ્વે સ્ટેશન પાસે, માળીયા હાટીના ખાતે રાખ્યું છે.

ઠાકર ધીરજલાલ (ઉ.વ.92)તે સ્વ.ચંદુલાલના પુત્ર, મહેશભાઇ, અશોકભાઇ, ધર્મેશભાઇના પિતા, ગૌરાંગભાઇ, રોહનભાઇ, નિરવભાઇના દાદાનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.24ને સાંજના 4:30ના તેમના નિવાસસ્થાન, કિસાનપરા ખાતે રાખ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MEsm2h
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here