મોરબીમાં મગફળી ખરીદી માટે 2 દિવસમાં 6369 ખેડૂતોની માત્ર 4157 અરજી, રાજ્યમાં 13મા ક્રમે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 2, 2019

મોરબીમાં મગફળી ખરીદી માટે 2 દિવસમાં 6369 ખેડૂતોની માત્ર 4157 અરજી, રાજ્યમાં 13મા ક્રમે

અન્ય જિલ્લામાં કદાચ સર્વર અંગેની મુશ્કેલી સામે આવી હશે જોકે મોરબીમાં ગ્રામ પંચાયત અને માર્કેટિંગ યાર્ડમાં નોધણી યોગ્ય રીતે અને શાંતિ પૂર્વક થઇ રહી છે સર્વરને લગતી પણ મુશ્કેલી નથી હજુ નોધણીના બે દિવસ જ થયા છે આગામી દિવસમાં અરજીઓ કરનાર સંખ્યા વધશે અને તેમને કોઈ મુશ્કેલી ન પડે તેનું અમે આગોતરું આયોજન કરીશું. ડી બી ગજેરા, જીલ્લા ખેતીવાડી અધિકારી

કલ્યાણપુર નજીક ભાટિયા ગામની ઘટના

સમાધાન થયા બાદ ફરી યુવતીને ભગાડી જતાં યુવકની માતાને ધમકી

કુવામાં ન્હાવાની લાલચ યુવાનને મોત સુધી લઇ ગઇ

માણાવદરના સરદારગઢ ગામે કુવામાં ન્હાવા પડેલા યુવાનનું મોત



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2oEi9JJ
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here