નેશનલ એથ્લેટિક્સ આજથી, જેવલિન થ્રો ખેલાડી નીરજ 1 વર્ષ બાદ ઉતરશે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 9, 2019

નેશનલ એથ્લેટિક્સ આજથી, જેવલિન થ્રો ખેલાડી નીરજ 1 વર્ષ બાદ ઉતરશે


નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની મેચો ગુરુવારથી રાંચીમાં શરૂ થઈ રહી છે. 10-13 ઓક્ટોબર સુધી યોજાનારી ટૂર્નામેન્ટમાં સૌની નજર જેવલિન થ્રોના ખેલાડી નીરજ ચોપરા પર રહેશે. સપ્ટેમ્બર-2018 બાદ તે પ્રથમવાર કોઈ ટૂર્નામેન્ટમાં ઉતરી રહ્યો છે. ઈજાના કારણે તે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ઉતરી શક્યો નહોતો. 2020 ટોક્યો ઓલિમ્પિક માટે માત્ર 10 મહિનાનો સમય બાકી રહ્યો છે. નીરજે કહ્યું કે,‘અહીં આવતા અગાઉ મે પટિયાલામાં ટ્રેનિંગ શરૂ કરી હતી.’ ચેમ્પિયનશિપમાં ઉતરી રહેલા અન્ય ખેલાડીઓ ક્વોલિફિકેશન માર્ક મેળવી ટીમમાં સ્થાન મેળવવા માગશે.

આજની મુખ્ય ઈવેન્ટ્સ

મહિલા વર્ગ: જેવલિન થ્રો, ટ્રિપલ જમ્પ, 10000 મીટર રેસ

પુરુષ વર્ગ: 10000 મીટર રેસ અને પોલ વૉલ્ટ

સ્પ્રિન્ટર નિર્મલા પર 4 વર્ષનો પ્રતિબંધ, 2 ગોલ્ડ પણ જશે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - national athletics today javelin throw player neeraj will step down after 1 year 063017


from Divya Bhaskar https://ift.tt/2IC68vz
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here