ઓસ્ટ્રેલિયા : 1 લાખ હેક્ટરમાં આગ ફેલાઈ, 1000 લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 9, 2019

ઓસ્ટ્રેલિયા : 1 લાખ હેક્ટરમાં આગ ફેલાઈ, 1000 લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા

સિડની | ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ અને ક્વિન્સલેન્ડના જંગલોમાં આગ ફેલાઈ છે. લગભગ એક લાખ હેક્ટર ક્ષેત્રનું જંગલ તેની લપેટમાં આવી ચૂક્યું છે. 10 હજાર ફાયર ફાઈટર દિવસ રાત આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યાં છે પણ આગ ફેલાતી જઈ રહી છે. પાંચ અઠવાડિયા દરમિયાન 100થી વધુ ઘર બળીને રાખ થઇ ચૂક્યા હતા. ફાયર વિભાવ અનુસાર 1000 લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - australia 1 million hectares of fire spread 1000 people moved to safer places 063013


from Divya Bhaskar https://ift.tt/2OzYLIE
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here