રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર દુનિયાભરમાં ઉજવણી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Tuesday, October 1, 2019

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર દુનિયાભરમાં ઉજવણી

વીડિયો ડેસ્કઃSpeed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાં.આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર દુનિયાભરમાં કાર્યક્રમોનું આયોજન કરાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પીહતી.તો સોનિયા ગાંધીએ પણ રાજઘાટ પહોંચી બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી.તો મોદીએ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Celebration around the world on the 150th birth anniversary of President Mahatma Gandhi


from Divya Bhaskar https://ift.tt/2p8imoF
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here