કેવડિયા ખાતે 11મીથી બે દિવસની નેશનલ પાવર કોન્ફરન્સ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 9, 2019

કેવડિયા ખાતે 11મીથી બે દિવસની નેશનલ પાવર કોન્ફરન્સ

કેન્દ્ર સરકાર કેવડિયા કોલોની ખાતે 11-12 ઓક્ટોબરે રાષ્ટ્રીયકક્ષાની ઊર્જા કોન્ફરન્સ યોજશે. જેમાં તમામ રાજ્યોના ઊર્જા મંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે જ્યારે તેનું ઉદઘાટન કેન્દ્રીય ઊર્જા મંત્રી આર.કે.સિંઘ કરશે. ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે આ કોન્ફરન્સમા રિન્યૂએબલ એનર્જી, કુસુમ યોજના, સોલાર રૂફટોપ, સરહદી વિસ્તારોમાં રિન્યૂએબલ એનર્જી, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, વિવિધ પ્રોજેક્ટ માટે જમીન ફાળવણી, ઊર્જા સંરક્ષણ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2M2YsEI
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here