ઇંઢોણી માથે બેડુ અને બેડામાં દિવો | પાલનપુરના લક્ષ્મીપુરામાં 100થી વધુ મહિલાઓના અનોખા ગરબા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 5, 2019

ઇંઢોણી માથે બેડુ અને બેડામાં દિવો | પાલનપુરના લક્ષ્મીપુરામાં 100થી વધુ મહિલાઓના અનોખા ગરબા

પાલનપુરના લક્ષ્મીપુરાના પરા વિસ્તારમાં 1992 નવરાત્રીએ 5માં અને 6ઠ્ઠા નોરતે આજુબાજુ ખેતરોમાં રહેતી 100થી વધુ મહિલાઓ ભાતીગળ પોષાકમાં માથે 2 ચરૂડી અને તેના પર દીવો મૂકી માં અંબાની ઓરકોર ભક્તિભાવ પૂર્વક ગરબે ઘૂમે છે. દર વર્ષે થતાં આ આયોજનમાં નવી આવેલી વહુઓ પણ આ પ્રકારે જ પ્રાચીન ગરબામાં ઉત્સાહભેર ભાગ લે છે. અને એટલે જ દર વર્ષે મહિલાઓની સંખ્યા વધતી જાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - bed and head in a rainbow the unique garb of more than 100 women in lakshmipura palanpur 063022


from Divya Bhaskar https://ift.tt/2LQFpgK
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here