નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમના વિદેશ પ્રવાસને લઈને પહેલેથી જ ભાજપના નિશાન પર રહ્યાં છે. આ વખતે ફરીથી તે બેંગકોક ગયા હોવાના સમાચાર છે. હરિયાણા હાઉસિંગ બોર્ડના પૂર્વ અધ્યક્ષ અને ભાજપ નેતા જવાહર યાદવે દાવો કર્યો છે ક મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બેંગકોક રવાના થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, રાહુલ શનિવારે સાંજે નવી દિલ્હી રવાના થયા હતા.
રાહુલનું બેંગકોક જવાનું કારણ જાણવા મળ્યું નથી
જોકે રાહુલનું બેંગકોક જવાનું કારણ જાણવા મળ્યું નથી. પાર્ટી તરફથી આ અંગે કઈ જ કહેવામાં આવ્યું નથી. હરિયાણાની 90 સીટો અને મહારાષ્ટ્રાની 288 સીટો પર 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી થનાર છે. બંને રાજ્યોના પરિણામ 24 ઓક્ટોબરે આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/339NKSm
via IFTTT
No comments:
Post a Comment