IPS અધિકારી મિર્ઝાની ધરપકડ, 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલાયા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, September 26, 2019

IPS અધિકારી મિર્ઝાની ધરપકડ, 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલાયા

કોલકાતા: નારદા સ્ટિંગ ઓપરેશન મામલે સીબીઆઇએ ગુરુવારે આઇપીએસ એસએમએચ મિર્ઝાની ધરપકડ કરી હતી. સ્ટિંગ મામલે તપાસ એજન્સીએ પહેલી ધરપકડ કરી છે. ધરપકડ કર્યા પછી મિરઝાને વિશેષ કોર્ટમાં હાજર કરાયો હતો જ્યાં તેમને 30 સપ્ટેમ્બર સુધી સીબીઆઈની કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

કાલ્પનિક કંપનીના પ્રતિનિધિઓ પાસેથી પૈસા લેતા દેખાયા હતા
તમને જણાવી દઈએ કે નારદા ન્યૂઝ પોર્ટલે 2014માં સ્ટિંગ ઓપરેશન કર્યુ હતું અને તે સમયે બર્દવાન જિલ્લાના પોલીસ કમિશ્નર વરિષ્ઠ આઈપીએસ અધિકારી એસએમએચ મિર્ઝા હતા. સ્ટિંગ ઓપરેશના વીડિયોમાં ટીએમસીના વરિષ્ઠ નેતાઓને મળી આવતા લોકો અને આઈપીએસ અધિકારી અમુક લાભના બદલે એક કાલ્પનિક કંપનીના પ્રતિનિધિઓ પાસેથી પૈસા લેતા દેખાયા હતા. આ વીડિયો 2016માં પ.બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા વાઈરલ થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
IPS અધિકારી મિર્ઝા


from Divya Bhaskar https://ift.tt/2lsNEFn
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here