ચાચરિયા પ્રાથમિક શાળા બિજા વર્ષે પણ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ઝળકી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, September 26, 2019

ચાચરિયા પ્રાથમિક શાળા બિજા વર્ષે પણ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ઝળકી

બરવાળા ભાસ્કર | બરવાળા તાલુકાના ચાચરીયા ગામની પ્રાથમિક શાળા સતટ બીજા વર્ષે વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન-2019 માં ઉત્કૃષ્ઠ દેખાવ કરી જીલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લીધો છે. આ શાળા વિભાગ -2 સ્વચ્છતાં અને સ્વાસ્થયમાં અદભુત કૃતિ “ સ્વાસ્થ્ય સંજીવની કુંવારપાઠું” કૃતિમાં બરવાળા તાલુકા કક્ષાએ પ્રથમ આવી હતી. આ પ્રદર્શન માટે માર્ગદર્શક નિકિતાબેન પટેલ સાથે તેજસ્વી બાળ વૈજ્ઞાનિક શ્રદ્ધા અને હર્ષિદાએ ભારે જહેમત ઉઠાવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - the chachariya primary school also showed district level performance this year 060137


from Divya Bhaskar https://ift.tt/2nFcfHR
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here