બરવાળા કે.બી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલમાં ટીબી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, September 26, 2019

બરવાળા કે.બી.એમ. ગર્લ્સ હાઈસ્કૂલમાં ટીબી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

બરવાળા ભાસ્કર | કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કૂલમા એસ.ટી.એસ સંજયહભાઇ રામદેવ દ્વારા ટીબી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા ટીબી રોગના લક્ષણો, નિદાન અને સારવાર બરવાળા, નાવડા, ભીમનાથ, સાળંગપુર વગેરે સરકારી ઈરોગ્ય કેન્દ્ર ખાતે મફતમા થાય છે અને પ્રોટીનયુક્ત ખોરાક ખાવાથી ટીબી ચોક્કસ માટે છે, બે કફની તપાસ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમા શાળાના આચાર્ય વંદનાબા સહિત શાળાનાં શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - barley kbm tb tribe awareness program was held at girls39 high school 060141


from Divya Bhaskar https://ift.tt/2lwBTxR
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here