તાજેતરમાં સભાસદોના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારે સભાસદોમાં હેલ્મેટના નિયમ તેમજ હેલ્મેટની શોર્ટેજ અંગેની વાતો થતી હતી. બસ, ત્યારે વિચાર આવ્યો કે આ વર્ષે સભાસદોને હેલ્મેટ આપીએ. બાદમાં અમદાવાદથી મંગાવી આજે વિતરણ કરવામાં આવ્યા છે.
સભાસદોને અન્ય સહાય |કોઇપણ સભાસદનું ચાલુ ફરજે મૃત્યું થાય તો ઓન ધ સ્પોટ 5,000ની સહાય આપવામાં આવે છે જેથી અંતિમક્રિયા માટે કોઇ મુશ્કેલી ન પડે. બાદમાં 3 થી 4 દિવસમાં 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nepYW4
via IFTTT
No comments:
Post a Comment