રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા હેમુ ગઢવી હોલમાં રાજ્યકક્ષાની રાસ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, September 25, 2019

રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા હેમુ ગઢવી હોલમાં રાજ્યકક્ષાની રાસ

રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા હેમુ ગઢવી હોલમાં રાજ્યકક્ષાની રાસ ગરબા સ્પર્ધા ચાલુ છે. બુધવારે આ સ્પર્ધામાં બહેનોએ પ્રાચીન ગરબો રજૂ કર્યો હતો. આ ગરબો નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા. આ સ્પર્ધામાં રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાની શહેરની ટીમે ભાગ લીધો છે. આજે રાસગરબાની સ્પર્ધાનો અંતિમ દિવસ છે. વિજેતા ગ્રૂપને ઈનામ વિતરણ કરવામાં આવશે. બુધવારે અલગ-અલગ ગ્રુપ દ્વારા રજૂ કરાયેલા રાસ બાદ નિર્ણાયકો પણ કોને ફાઈનલમાં એન્ટ્રી આપવી તે નક્કી કરવા ગડમથલમાં મૂકાઈ ગયા હતા. તસવીર : પ્રકાશ રાવરાણી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2lOU69W
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here