પુણે: મહારાષ્ટ્રના પુણેમાં ગત મોડી રાત્રે ભારે વરસાદને કારણે દીવાલ ધરાશાયી થતાં 5 લોકોનાં મોત થયા છે. આ ઘટના પુણેના સહકાર નગર વિસ્તારમાં ઘટી છે. ઘટનાની જાણ થતા રાહત અને બચાવ ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન જારી છે.
NDRFની એક ટીમ તૈનાત
અત્રે ઉલ્લેખનીય છે કે બુધવાર સાંજથી પુણેમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને NDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે પુણેના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2lQ29TN
via IFTTT
No comments:
Post a Comment