તડગામના માજી સરપંચનું 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, September 29, 2019

તડગામના માજી સરપંચનું 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ

ઉમરગામ તાલુકાના તડગામના 51 વર્ષના માજી સરપંચ ચિંતામણિ રમુભાઈ હળપતિએ પડોશમાં રહેતા આદિવાસી પરિવારની માત્ર 13 વર્ષની દીકરીને પોતાની દુકાનમાં બોલાવીને ત્રણ માસ સુધી અવર નવર હવશ સંતોષી હતી. જોકે, સગીરાને ત્રણ માસનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સગીરાના પરિવારે શનિવારે નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2meTue4
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here