ઘોઘા-દહેજ ફેરી 10મી પછી શરૂ થવાની સંભાવના - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, September 30, 2019

ઘોઘા-દહેજ ફેરી 10મી પછી શરૂ થવાની સંભાવના

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો મહત્વ કાક્ષી પ્રોઝેકટ ઘોઘા-દહેજ રો-પેક્ષ ફેરી સર્વિસ સેવા આગામી 10 ઓક્ટોબર સુધી બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. દહેજ ટર્મિનસ ચૅનલ ખાતે ડ્રેઝીગ કાયૅ શરૂ થાય તે માટેનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. દિવાળી ટાણે ભાવનગર વાસીઓને દહેજ ઉપરાંત સુરત સુધી ના હજીરા સેવા ઉપલબ્ધ બને તેવી સંભાવના પ્રબળ બની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2oNewRT
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here