તેહરાન | ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા ખામેનાઇએ અમેરિકા સાથે વાતચીતની શક્યતાનો રવિવારે ફરી ઇનકાર કરી દીધો. ઈરાનની રાજધાની તેહરાનમાં પૂર્વ અમેરિકી દૂતાવાસ બંધક સંકટના 40 વર્ષ પૂરા થવાના એક દિવસ અગાઉ તેમણે આ અંગે સ્પષ્ટતા કરી હતી. ખામેનાઇની સત્તાવાર વેબસાઇટ મુજબ તેમણે આ પ્રસંગે તેમના ભાષણ દરમિયાન કહ્યું કે જેઓ અમેરિકા સાથે વાતચીતને તમામ સમસ્યાઓના ઉકેલ તરીકે જુએ છે તેઓ ચોક્કસપણે ખોટા છે. અમેરિકા સાથે વાતચીતથી કંઇ મળવાનું નથી, કેમ કે તે કોઇ રાહત નહીં આપે. તેનાથી આશા રાખવી ના જોઈએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2C7EdzM
via IFTTT
Post Top Ad
Sunday, November 3, 2019
ઈરાન: ખામેનાઇ બોલ્યા- US સાથે વાતચીતથી કંઇ નહીં મળે
Tags
# ગુજરાતી સમાચાર
About Snehal Vasava
ગુજરાતી સમાચાર
Labels:
ગુજરાતી સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Responsive Ads Here
Author Details
Hinduism is a blogger resources site is a provider of high quality news. The main mission of Hinduism is to provide the best quality news which are professionally designed and perfectlly optimized to deliver best information.
No comments:
Post a Comment