
રાજસ્થાનના દૌસામાં પીડિતા પાસેથી પેન ડ્રાઈવ છીનવી લીધી હતી
આ મામલામાં પીડિતા પાસે દૌસામાંથી છીનવી લીધેલી પેન ડ્રાઈવ ભાજપના સહકારી બેંકના અધ્યક્ષ ડીપીએસ રાઠોડ અને નેતા અજીત સિંહ પાસેથી મેળવી લેવાઈ છે. તેમણે કહ્યું કે, આ નેતાઓએ રાજસ્થાનના દૌસામાં પીડિતા પાસેથી પેન ડ્રાઈવ છીનવી લીધી હતી. તેમણે આ પેન ડ્રાઈવનો ડેટા જોઈને ડિલીટ કરી દીધો હતો. ત્યાર પછી તેમણે ચિન્મયાનંદ પાસે રૂ. 1.25 કરોડની માંગ કરી હતી. આ મામલામાં બંને નેતા દોષિત છે. તેમના નામ પણ ચાર્જશીટમાં છે. આ સાથે ચિન્મયાનંદ પાસે ખંડણી માંગનારા આરોપીઓની સંખ્યા છ થઈ ગઈ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33mLdEW
via IFTTT
No comments:
Post a Comment