લખપત તાલુકાના ગામડાઅોમાં પાકિસ્તાની સરહદેથી અાવેલા ખેતપાકભક્ષી રણતીડ છેલ્લા 15 દિવસથી તાલુકાના અલગ અલગ ગામડાઅોમાં દેખાઈ રહ્યા છે, જેમાં હવે ગુરુવારથી ઘડુલી, ફુલારા અને ધારેસીના ખેતરોમાં પડાવ નાખ્યો છે, જેથી પાકની લીલોતરી ઉપર હજારો ખેત પાકભક્ષી પીળા રંગના રણતીડે પીળી ચાદર પાથરી દીધી હોય અેવો ભાસ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં રણતીડના ઝુંડે ખેડૂતોના ચહેરા ઉપર ભયની રેખાઅો તાણી દીધી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2oEb0JT
via IFTTT
Post Top Ad
Friday, November 1, 2019
Home
ગુજરાતી સમાચાર
લીલોતરી પર આ પીળા ફૂલની ચાદર નથી, આ તો પાકભક્ષી તીડ છે, કચ્છના ખેતરમાં લાખોની સંખ્યામાં તીડ ત્રાટક્યાં
લીલોતરી પર આ પીળા ફૂલની ચાદર નથી, આ તો પાકભક્ષી તીડ છે, કચ્છના ખેતરમાં લાખોની સંખ્યામાં તીડ ત્રાટક્યાં
Tags
# ગુજરાતી સમાચાર
About Snehal Vasava
ગુજરાતી સમાચાર
Labels:
ગુજરાતી સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Responsive Ads Here
Author Details
Hinduism is a blogger resources site is a provider of high quality news. The main mission of Hinduism is to provide the best quality news which are professionally designed and perfectlly optimized to deliver best information.
No comments:
Post a Comment