સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ઝાપટાં પડ્યાં - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, November 10, 2019

સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે ઝાપટાં પડ્યાં

સુરતમાં રવિવારે દિવસભર ધુમ્મસ જેવું ધૂંધળું વાતાવરણને લઇ વિઝિબીલીટી ઓછી થઇ ગઇ હતી. વહેલી સવારે ભેજનું પ્રમાણ વધું હોવાથી ગાઢ ધુમ્મસ અને સાંજે પ્રદુષણને લઇ સ્મોક (ધુમાડા)ની અસર શહેરમાં વર્તાઇ હોવાનું જાણકારો કહી રહ્યા છે. રવિવારે શહેરમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે અડાજણ, રાંદેર, જહાંગીરપુરા, જહાંગીરાબાદ સહિતના વિસ્તારમાં બપોરે વરસાદી ઝાપટી પડ્યા હતા. સુરતમાં છેલ્લા 3 દિવસથી સુર્યોદય સમયે ભેજનું પ્રમાણ 87થી 90 ટકા વચ્ચે રહેતું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2qCWFho
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here