બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલા વિશ્વ પ્રસિધ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરે કારતક મહિનાના પ્રથમ શનિવાર નિમિતે તા.2 નવેમ્બરના રોજ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ દિવસે મંગળા આરતી કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી દ્વારા સવારે 5.30 કલાકે કરવામાં આવી હતી.અને શણગાર આરતી સવારે 9 કલાકે પ.પૂ.શાસ્ત્રી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી. કારતક મહિનાના પ્રથમ શનિવાર નિમિત્તે હનુમાનજી મહારાજને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર દર્શનનો હજારો ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તસવીર કેતનસિંહ પરમાર
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PJ9VeS
via IFTTT
Post Top Ad
Saturday, November 2, 2019
કારતકના પ્રથમ શનિવારે સાળંગપુર હનુમાનજીને વિશેષ શણગાર
Tags
# ગુજરાતી સમાચાર
About Snehal Vasava
ગુજરાતી સમાચાર
Labels:
ગુજરાતી સમાચાર
Subscribe to:
Post Comments (Atom)
Post Top Ad
Responsive Ads Here
Author Details
Hinduism is a blogger resources site is a provider of high quality news. The main mission of Hinduism is to provide the best quality news which are professionally designed and perfectlly optimized to deliver best information.
No comments:
Post a Comment