
ઇન્ટરનેટ અને ડિજિટલ મીડિયા સ્વતંત્રતાની દ્રષ્ટિએ પાકિસ્તાન 10 સૌથી ખરાબ દેશમાં છે. તેને માત્ર 26 પોઇન્ટ મળ્યા છે. પાકિસ્તાનમાં ચૂંટણીમાં પણ ગેરરીતિઓ થઇ. તેમાં જણાયું કે ખોટી કે ભ્રામક માહિતી ફેલાવવા અત્યંત પક્ષપાતી ટીકાકારો, બોટ કે સમાચાર વેબસાઇટ્સના ઉપયોગ જેવા ઉપાયો સાથે જ વેબસાઇટ બ્લોક કરવી કે તેની સાથે સંપર્ક પર જાણી-જોઇને લગાવાતા પ્રતિબંધ જેવી ટેકનિકલ ચાલ ઉપયોગમાં લેવાઇ.
દુનિયામાં 3.8 અબજ લોકો પાસે ઇન્ટરનેટ છે
- 71% યુઝર એ દેશોમાં છે કે જ્યાં રાજકીય, સામાજિક, ધાર્મિક બાબતે પોસ્ટ કરવા બદલ જેલ થઇ
- 65% એ દેશોમાં છે કે જ્યાં 2018માં ઓનલાઇન પ્રવૃત્તિઓ બદલ હુમલા કે હત્યા થઇ
- 56% ત્યાં છે કે જ્યાં ઓનલાઇન કન્ટેન્ટ બ્લોક કરાયું
- 13% નું આકલન નથી થયું
- 20% ને સ્વતંત્ર ઇન્ટરનેટ
- 32% આંશિક રીતે આઝાદ
- 35% ને ઇન્ટરનેટ આઝાદી નહીં
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PSS6u1
via IFTTT
No comments:
Post a Comment