ચોકડી ગામે ડિજિટલ એક્સ રે વાનથી દર્દીના રીપોર્ટ કરવામા આવ્યા - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, November 8, 2019

ચોકડી ગામે ડિજિટલ એક્સ રે વાનથી દર્દીના રીપોર્ટ કરવામા આવ્યા

બરવાળા ભાસ્કર | બરવાળા ભારત સરકાર દ્વારા ટીબી મુકત બરવાળા તાલુકા માટે ફાળવેલ ડિજિટલ એક્સ રે વાન ચોકડી ગામે આવી હતી જેનો 24 દર્દીઓના જુદા જુદા રીપોર્ટ કરવામા અવ્યા હતી. જે લોકોને બે અઠવાડિયા ની ઉધરસ, સાંજે જીર્ણ તાવ, રાત્રે ખુબજ પરસેવો વળવો, છાતી માં દૂખાવો થવો તો આ વાનનો ઉપયોગ કરવા જણાવ્યુ હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Barvala News - the patient was reported from a digital x ray van at chowkadi village 060525


from Divya Bhaskar https://ift.tt/2WYXwFq
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here