મોડાસા બાયપાસ રોડ પર મેઘરજ ચોકડી પાસેથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકે ગાયોને ટકકર મારતા વહેલી સવારે છ ગાયોના મોત નિપજ્યા હતા. વાહનની ટક્કર ભયાનક હોવાથી ગાયો દૂર સુધી ફંગોળાઇ ગઇ હતી અને રસ્તા ઉપર એક પછી એક તરફડીયા મારી મોતને ભેટી હતી. બાયપાસ હાઇવે પર એકી સાથે લોહીના ખાબોચીયામાં તરફડીયા મારી પશુઓ મોતને ભેટતા જીવદયા પ્રેમીઓમાં અજાણ્યા વાહન ચાલક સામે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36u39zB
via IFTTT
No comments:
Post a Comment