ઉત્તર કોરિયા : અમેરિકા સાથે મંત્રણા પહેલાં વધુ બે બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યાં - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Wednesday, October 2, 2019

ઉત્તર કોરિયા : અમેરિકા સાથે મંત્રણા પહેલાં વધુ બે બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યાં

સિયોલ | ઉ.કોરિયાએ બુધવારે સબમરીનમાંથી 2 બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ કર્યાં હતાં. દ.કોરિયાએ દાવા સાથે તેની તસવીરો પણ શેર કરી. અધિકારીઓએ કહ્યું કે મિસાઈલ વોનસન બંદરેથી લોન્ચ કરાઈ હતી. તેણે 450 કિમી દૂર જાપાનના સાગર સુધી નિશાન લગાવ્યું હતું. એક દિવસ પહેલાં ઉ.કોરિયાએ કહ્યું હતું કે તે અમેરિકા સાથે 5 ઓક્ટોબરથી પરમાણુ હથિયારો અંગે મંત્રણા કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - north korea two more ballistic missiles tested before talks with us 063529


from Divya Bhaskar https://ift.tt/2oEiDj1
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here