ગૃહ પ્રધાન અમિત શાહ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી છે અને સોમનાથ મહાદેવ ઉપર તેઓ ને મોટી શ્રધ્ધા છે તેઓ દેશના દરેક રાજ્યમા વિધાનસભા ની ચૂંટણી બાદ તેઓ ચોક્કસપણે સોમનાથ મહાદેવ ના દર્શન અર્થ આવતા હોય છે જોકે હાલમાં મહારાષ્ટ્ર ની ચૂંટણી ના પસાર પડધમ શાંત થતાં ની સાથે જ તેઓ ચાર દિવસ સુધી ગુજરાત મા રહેવાન છે અને પોતાના જન્મદિવસ પરિવાર સાથે ઉજવાના છે એ પુર્વ તેઓ શનિવાર ના રાત્રીના સમયે સોમનાથ આવી પહોંચા છે અને તેઓ સાગરદર્શન મા રાત્રી રોકાણ કરે છે અને ત્યારબાદ રવિવારે વહેલી સવારે સોમનાથ મહાદેવ ના દર્શન કરે છે અને ત્યાંથી તેઓ અમદાવાદ રવાના થશે તેઓ ના આગમન ને લઈને સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહિવટી તંત્ર તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ઉલ્લેખનિય છે કે 370ની કલમ દુર કર્યા બાદ અને દેશના ગૃહપ્રધાન બન્યા પછી પ્રથમ વખત સોમનાથ આવી રહ્યા છે જેને લઈને કાર્યકરો મા પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમ જિલ્લા ભાજપ ના પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર એ જણાવ્યુ હતું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2J4apIx
via IFTTT
No comments:
Post a Comment