રેલનગરમાં વીંટળાયેલી વેલને દૂર કરી વીજપોલ ખુલ્લો કરાયો - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Thursday, October 17, 2019

રેલનગરમાં વીંટળાયેલી વેલને દૂર કરી વીજપોલ ખુલ્લો કરાયો

શહેરના રેલનગર અંડરબ્રિજની બહાર નીકળતાં જ સંતોષીનગર જવાના રસ્તે મહાકાય વેલે વીજપોલને ઘેરી લીધો હતો. જેને કારણે વારંવાર આ વિસ્તારમાં લાઈટ ગુલ થઈ જવાની પણ સમસ્યા થતી હતી. જેને કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ્ થઇ ગયા હતા. ત્યારે આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયો હતો.જેને કારણે તંત્ર સફાળું જાગ્યું હતું અને તુંરત જ વેલ દૂર કરવાનું કામ શરૂ કર્યું હતું. આ કામગીરી થઇ શકે તે માટે 6 કલાકનો વીજકાપ રાખવામાં આવ્યો હતો. તસવીર - પ્રકાશ રાવરાણી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - removing the wrapped well in railnagar the electricity was opened 063518
Div News - removing the wrapped well in railnagar the electricity was opened 063518
Div News - removing the wrapped well in railnagar the electricity was opened 063518


from Divya Bhaskar https://ift.tt/2J0gK7Q
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here