સોરઠમાં વરસાદનો માહોલ રહ્યો.વરસાદ બંધ થતાં ખેડૂતો મગફળી કાઢવા લાગ્યા. - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Sunday, October 27, 2019

સોરઠમાં વરસાદનો માહોલ રહ્યો.વરસાદ બંધ થતાં ખેડૂતો મગફળી કાઢવા લાગ્યા.

સોરઠમાં વરસાદનો માહોલ રહ્યો.વરસાદ બંધ થતાં ખેડૂતો મગફળી કાઢવા લાગ્યા. ખેડુતોને આશા હતી કે દિવાળી પહેલાં મોટાભાગની સિઝન પૂર્ણ થઇ જશે. પરંતુ તેવું થયું નહીં. ત્યાં માથે વાવાઝોડું આવી ગયું. ખેડુતો મગફળીની સિઝન સાચવવામાં પડી ગયા. એટલેકે ચાલુ વર્ષે મોટાભાગે દિવાળી ખેતરમાં થઇ. હાલ વાવાઝોડાની અસર હોઇ ખેડૂતો પણ ચિંતીત બન્યા છે. જેના કારણે મજુરો મળવા પણ મુશ્કેલ બન્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/36bn7Pu
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here