PMના હેલિકોપ્ટરનું વરસાદને કારણે કેવડિયામાં ઈમર્જન્સી લેન્ડિંગ થયું
પીએમ મોદી કેવડિયાથી કાર્યક્રમો પતાવી અમદાવાદ જવા માટે કેવડિયા હેલિપેડથી હેલિકોપ્ટરમાં રવાના થયા હતા.વડાપ્રધાનનું હેલિકોપ્ટર સમય સર ઉપડ્યું હતું પરંતુ તરત જ વરસાદનું આગમન થયું હતું. વરસાદ વધુ પડતાકેવડિયા હેલિપેડ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. પીએમના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થતાં તમામ અધિકારીઓના જીવ અઘ્ધર થયા હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2N5zQf0
via IFTTT
No comments:
Post a Comment