યસ બેન્ક : અશોક કપૂર પરિવાર ભાગીદારી ઘટાડવા તૈયાર - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Friday, October 11, 2019

યસ બેન્ક : અશોક કપૂર પરિવાર ભાગીદારી ઘટાડવા તૈયાર

યસ બેન્કે સૌથી મોટા શેરધારક અને કો-પ્રમોટર અશોક કપૂર (દિવંગત)ની પુત્રી શગુન ગોગિયાએ નવા પ્રબંધનનું સમર્થન કરતા જણાવ્યું કે તેમના પરિવાર ભાગીદારી ઘટાડવા માટે તૈયાર છે. ગોગિયાએ તાજેતરમાં બેન્કના નિર્દેશક મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. ગોગિયાએ કહ્યું કે જો રકમ ચૂકવવા માટે રજૂ કરાયેલા ઉપક્રમમાં કોઇ મોટું રોકાણ નિર્દેશક મંડળમાં સામેલ થાય છે તો તેનો પરિવાર પોતાની ભાગીદારીને ઉપસ્થિત 8.33 ટકાના સ્તરથી ઘટાડવા માટે તૈયાર છે. બેન્ક ઓછામાં ઓછા એક વર્ષથી સંકટમાંથી પસાર થઇ રહી છે. રિઝર્વ બેન્કે બેન્કના કો-પ્રમોટર રાણા કપૂરના મુખ્ય કાર્યકારી તથા પ્રબંધ નિર્દેશકના પદ પર પુન: નિયુક્ત કરવા માટે મંજૂરી આપવાથી ઇન્કાર કરી દીધો હતો. અત્યારે પ્રબંધનની ઉપસ્થિતી મુખ્ય કાર્યકારી રવનીત ગિલ કરી રહ્યાં છે. ગિલએ માર્ચમાં બેન્કમાં પદ સંભાળ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2M99LLv
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here