
તો તેમના સંઘર્ષના દિવસોનો સાથી છું. જ્યારે મારો સંઘર્ષ ઇન્ડસ્ટ્રીમાં આશરે ખતમ થઈ ગયો હતો ત્યારે અમિતાભનો ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ થયો હતો. હું, અમિતાભ, ગ્રેટ એક્ટર મહેમૂદના દીકરા અનવર અલી, અસરાની, અનિલ ધવન, સુભાષ ઘઇ વગેરે ખૂબ હળી-મળી ગયા હતા. તે સમયે બેન્ડ સ્ટેન્ડ, બાંદ્રામાં રેન્ટ પર મારો બે બેડરૂમનો નાનકડો ફ્લેટ હતો, જે આજે પોતાનો થઈ ચૂક્યો છે. ત્યાં અમે બધા કાયમ સાંજે મળતા હતા, આ અમારો અડ્ડો હતો. તે સમયે એક કાર હતી જેને ‘ખટારા’ કહેતા હતા. તે ચાલતી ઓછી અને ધક્કો વધુ લગાવડાવતી હતી. તે બગડી જાય અથવા પંચર થઈ જાય ત્યારે અમિતાભ કહેતા હતા કે તમે પણ ધક્કો લગાવો, ત્યારે હું કહેતો હતો કે હટ! હું ધક્કો લગાવીશ તો કાર કોણ ચલાવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2peBwsZ
via
IFTTT
No comments:
Post a Comment