અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવી દિવાળીની ઉજવણી - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Saturday, October 26, 2019

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવી દિવાળીની ઉજવણી

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દીપ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી. તેમણે હિન્દુઓ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી. આ પ્રસંગે તેમણે કહ્યું કે દિવાળી એક એવો અવસર છે જે અંધકાર પર પ્રકાશના વિજયનો સંદેશ આપે છે. તેમણે વધુમાં કહ્યું કે આ ઉજવણી દર્શાવે છે કે અમેરિકામાં ધાર્મિક આઝાદી છે અને એ જ આ દેશનો સિદ્ધાંત પણ છે. ટ્રમ્પે ભારતીય અમેરિકી સમુદાયના લોકો સાથે પોતાની ઓવલ ઓફિસમાં દિવાળી મનાવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2MO2pxi
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here