આજે ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓ હડતાળ પર છે - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 21, 2019

આજે ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓ હડતાળ પર છે

વીડિયો ડેસ્કઃ આજે ગુજરાત સહિત દેશભરમાં બેંક કર્મચારીઓ પડતર માગણીઓ ન સંતોષાતા હડતાળ પર છે.દિવાળી પૂર્વે 15 હજાર કરોડના વ્યવહારો ખોરવાશે.મહાગુજરાત બેંક એમ્પલોય્ઝ એસોસિએશન દ્વારા છેલ્લા કેટલાય સમયથી સરકાર સમક્ષ તેમની માંગણીઓ મૂકવામાં આવી છે. તાજેતરમાં સેન્ટ્રલ લેબર કમિશનરની કચેરીમાં એસોસિએશન સાથે સમાધાન ન થતા 22 ઓકટોબર મંગળવારના રોજ હડતાલનું એલાન આપ્યું હતું.આ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bank employees are on strike across the country today, including Gujarat


from Divya Bhaskar https://ift.tt/32ARSLF
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here