સરકાર હવે હેલ્થ અને વેલનેસ ઉપર ફોકસ કરી રહી છે. દરેક રાજ્ય પોતાની પારંપારિક વાનગીઅો ખાય છે અને ત્યાં ફરવા અાવનાર પર્યટકો પણ અા વાનગી અારોગે છે . ત્યારે અા રાજ્યમાં મળતી વસ્તુ , અાબોહવા અને પાણી સહિત અા ખોરાક તેમના શરીર પર કેવી અસર કરે છે તે જાણી શકાશે. સ્થાનિક લોકોને જે વસ્તુ શરીરને માફક અાવતી હોય તે બહારથી અન્ય રાજ્યના લોકોના શરીરને વિપરીત અસર પણ કરી શકે છે.
કેન્દ્ર સરકાર અા રિપોર્ટ અાધારે પોલિસી બનાવશે
તહેવાર પર બનનાર વ્યંજનોનાે રિપોર્ટ બનશે
પ્રોફેસર મીતા કોટેચાઅે જણાવ્યું હતું કે દિવાળી, ઉત્તરાયણ, જન્માષ્ટમી, દશેરા જેવા તહેવાર દરમિયાન બનનારી વાનગીઅોની રેસિપી, બનાવવાના સમય અને આવી નાગગીઓની જાળવણી તથા બનાવ્યા બાદ કેટલો સમય સુધી તે ખાવાલાયક રહે છે તેનાે રિપોર્ટ તૈયાર થશે.
રોગ થાય જ નહીં તે અંગેનો પ્રયાસ
 અા કાર્યવાહીને પ્રાઇમરી પ્રિવેન્શન કહે છે. સરકાર રોગ થતો અટકાવા પ્રયાસ કરે છે . જેથી પારંપરિક ખોરાક ઉપર રિસર્ચ કરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AM2BGv
via IFTTT
No comments:
Post a Comment