ઘોઘા દહેજ વચ્ચે ચાલતી રો રો ફેરી સર્વિસ દસમી અને ત્યાર બાદ વીસમી તારીખે શરૂ થવાની અગાઉ જાહેર થયેલી જાહેરાત બાદ આજે ફરી એક વાર ફેરી સર્વિસે કહી દીધું છે કે હવે આ સર્વિસ તા.27 ઓક્ટોબર પછી એટલે કે દિવાળી પછી જ શરૂ થઇ શકશે. આ માટે જીએમબી દ્વારા હજુ સુધી ટ્રેજીંગ નહીં થયું હોવાનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. જો કે જીએમબીનું કહેવું એમ છે કે ડ્રેજીંગ પૂર્વે પ્રિસર્વે કરવાનો હોય છે જે ચાલુ છે તેના કારણે મોડું થયું હતું. આજે બપોરે 1 તે શરુ થઇ ગયું છે અને હવે તે ગણતરીના દિવસોમાં પૂર્ણ થઇ જશે. ડ્રેજીંગ બાદ પોસ્ટ સર્વે પણ થશે. અને ત્યાર બાદ ડ્રેજીંગ કામ પૂર્ણ થયું ગણાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2nRbtYQ
via IFTTT
No comments:
Post a Comment