જે દેવીનું 9 દિવસ પૂજન થાય છે..એ 12 મહિના ક્યાં અને કેવી રીતે રહે છે? - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 7, 2019

જે દેવીનું 9 દિવસ પૂજન થાય છે..એ 12 મહિના ક્યાં અને કેવી રીતે રહે છે?

નવરાત્રિ દરમ્યાન નવ દિવસ મા અંબાની પૂજા-અર્ચના થાય છે. પણ આ દેવી બાકીના બાર મહિના ક્યાં અને કેવી રીતે રહે છે તેની રજૂઆત આ અદભુત ફોટો ફીચર દ્વારા કરાઈ છે. સ્ત્રીને પણ શક્તિ એટલે કે દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. પણ જે દેવીની નવ દિવસ પૂજા કરવામાં આવે છે એ જ દેવીના સ્વરૂપ એટલે કે સ્ત્રીને બાર મહિના સ્વજનોની સેવાચાકરી કરવી પડે છે. સ્ત્રી સન્માનની ભાવનાના અભાવની તીખી રજૂઆત આ ફોટો ફીચરમાં કરાઈ છે. આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Div News - the goddess who is worshiped for 9 daysa 12 months where and how 062146

from Divya Bhaskar https://ift.tt/2Iv6MuA
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here