નવ દિવસમાં બેંકોએ આપી રૂ. 81,700 કરોડની લોન - Hinduism

Breaking News

Hinduism is India's first largest news network in all languages. We provide news in Gujarati News, Hindi News, English News. News headline taken from Gujarat Samachar, Bhasker News, and Fox.

Post Top Ad

Monday, October 14, 2019

નવ દિવસમાં બેંકોએ આપી રૂ. 81,700 કરોડની લોન

નવ દિવસમાં બેંકોએ આપી રૂ. 81,700 કરોડની લોન

નવી દિલ્હી | આર્થિક મંદી દૂર કરવા અને માંગ વધારવા માટે બેંકો દ્વારા દેશભરમાં કરાયેલા મેળામાં 9 દિવસમાં રૂ. 81,781 કરોડની લોન આપી છે. સોમવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણને બેંક વડાઓ સાથે મુલાકાત કર્યા પછી કહ્યું કે, રૂ. 34,342 કરોડ નવા ઉદ્યોગસાહસિકોને અપાયા છે. આ ઉપરાંત લઘુ ઉદ્યોગોને પણ વધુને વધુ લોન આપવાના પ્રયાસ થઈ રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/32ejExi
via IFTTT

No comments:

Post a Comment

Post Top Ad

Responsive Ads Here